સમિક્ષા બેઠક: નડિયાદ રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક સમિક્ષા બેઠકનું મળી, કલેક્ટર તેમજ ડી.આર.ડી.ના અધિકારીઓ હાજર રહ્યા

Life Unlikely: Meteorite From Mars Indicates Limited Water Circulation Late in the History of the Red Planet
Life Unlikely: Meteorite From Mars Indicates Limited Water Circulation Late in the History of the Red Planet
May 15, 2022
केतकी चितळेला १८ मेपर्यंत पोलीस कोठडी; ठाणे सत्र न्यायालयाचा निर्णय – पुढारी
केतकी चितळेला १८ मेपर्यंत पोलीस कोठडी; ठाणे सत्र न्यायालयाचा निर्णय – पुढारी
May 15, 2022

નડિયાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સમિક્ષા બેઠક: નડિયાદ રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક સમિક્ષા બેઠકનું મળી, કલેક્ટર તેમજ ડી.આર.ડી.ના અધિકારીઓ હાજર રહ્યા
  • આગામી મહિનાઓમાં યોજાનારા તાલીમ અંગે માર્ગદર્શન અને સલાહસૂચન પૂરું પાડવામાં આવ્યું

ખેડા જિલ્લામાં બેરોજગાર યુવક યુવતીઓને પગભર કરતી નડિયાદ સ્થિત આવેલી રૂડસેટ ઇન્સ્ટિટયૂટની ત્રિમાસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર તથા ડી.આર.ડી.ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

શિક્ષિત બેરોજગાર યુવક, યુવતીઓને તાલીમ આપતી રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક કામગીરીની સમિક્ષા બેઠક ખેડા કલેક્ટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ગત ત્રણ મહિનાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને આગામી મહિનાઓમાં યોજાનાર તાલીમ અંગે માર્ગદર્શન અને સલાહસૂચન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.આર. રાણા, કેનેરા બેંકના રીજીઓનલ મેનેજર મનોજ ઝા, ખેડા જિલ્લા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ભરત પરમાર, જિલ્લા ઉધોગ કેન્દ્રના ઇંડસ્ટ્રિયલ ઇન્સ્પેક્ટર પાર્થ દલવાડી, જિલ્લા માહિતી કેન્દ્રના સહ અધિક્ષક નિલેષ ચોક્સી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.