શ્રેષ્ઠ રેંન્ક: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫માં 550.39 પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે

Pilot stops responding, passenger with ‘no idea how to fly’ lands plane
Pilot stops responding, passenger with ‘no idea how to fly’ lands plane
May 12, 2022
How Did Apple Succeed? This Legendary Co-Founder Says the Best Things He Did Were the Result of No Money and Limited (If Any) Experience
How Did Apple Succeed? This Legendary Co-Founder Says the Best Things He Did Were the Result of No Money and Limited (If Any) Experience
May 12, 2022
શ્રેષ્ઠ રેંન્ક: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫માં 550.39 પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે

પોરબંદર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
શ્રેષ્ઠ રેંન્ક: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫માં 550.39 પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે
  • હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા સર્વે કરાયો હતો

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫મા ગુજરાતના તમામ જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો. જેમા કુલ જૂદા-જૂદા 9 ઇન્ડિકેટરમાં 550.39 પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો ઓવરઓલ પ્રથમ ક્રમાંકે આવ્યો છે. આ બદલ જિલ્લા કલેકટર અશોક શર્માએ ટીમ પોરબંદરને અભિનંદન પાઠવ્યા છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ/ફાઇનાન્સીંગ સ્કીમ, રીપ્રોડકટીવ હેલ્થ,મેટરનલ હેલ્થ,બાળકોને લગતી પોષણ આહારિત સેવાઓ,સામાન્ય લોકોને લગતી પોષણ આહારિત સેવાઓ, બીનચેપી રોગોના પરિબળો અને અલગ અલગ બિનચેપીરોગો ડાયાબિટીસ,બ્લડપ્રેસર, હદયરોગ,લકવો,કેન્સર જેવી બિમારીઓ અંતર્ગત આપવામા આવતી સેવાઓ માટેનો આખા ગુજરાતમાં ઉક્ત સંસ્થા દ્રારા સર્વે કરાયો હતો.જેમા પોરબંદર જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં ઓવર ઓલ રેન્કીંગમા 550.39 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે.

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા સમગ્ર ગુજરાતમાં કરાયેલા સર્વેમા પોરબંદર જિલ્લાનો સર્વ શ્રેષ્ઠ દેખાવ થતા તથા જુદા જુદા 9 ઇન્ડીકેટરમા અન્ય જિલ્લાઓની સરખામણીમા સર્વે શ્રેષ્ઠ રેંન્ક મેળવ્યો છે. આ બદલ જિલ્લા કલેકટર અશોક શર્માએ સરકાર વતી ટીમ પોરબંદરને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.