ગાંધીગીરી: ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા, સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી

The long shadow of Khalistan
The long shadow of Khalistan
May 13, 2022
Hyundai to develop Elevate concept ‘the walking car’, resembles Star Wars ship
Hyundai to develop Elevate concept ‘the walking car’, resembles Star Wars ship
May 13, 2022
ગાંધીગીરી: ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા, સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Garbage Heaps In Many Places In Bharuch’s Vhorwal Area Where Cleaners Have Not Come For Three Days, Locals Carry Out Cleaning Work Themselves

ભરૂચ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ગાંધીગીરી: ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા, સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી
  • વિસ્તારમાં સફાઈ કરવામાં ન આવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનીકોમાં રોષ
  • દરરોજ સફાઈ કામદારો આવે તેવી સ્થાનિકોએ માંગ કરી

ભરૂચના વોર્ડ નંબર 10માં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી ગાંધીગીરી અપનાવી હતી.

ભરૂચનાં વોર્ડ નંબર 10 માં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો આવ્યા ન હતા. જેના કારણે અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. જેના કારણે સ્થાનીકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક રહીશોએ ગાંધીગીર અપનાવી હતી અને જાતે જ ઝાડું હાથમાં લઇ આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી.

એક તરફ નગરપાલિકા સમગ્ર ભરૂચના વીસ્તારને સ્વચ્છ બનાવવા માટેના નેમ ધારણ કરીને બેઠું છે ત્યારે વરવી વાસ્તવિકતા કઇક અલગ જ બયાન કરે છે. સ્થાનિકો દ્વારા રોજેરોજ સફાઈ કામદારો આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.