આક્ષેપ: AAP નેતા સાગઠિયાએ કહ્યું: ‘CM આવ્યા એટલે CP અને મ્યુનિ.કમિશનરે પોલીસ-બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે’

Is software integration always the right choice? We’ll help you weigh the pros and cons.
Is software integration always the right choice? We’ll help you weigh the pros and cons.
May 13, 2022
Stalled Iran nuclear talks have been ‘reopened’: EU
May 13, 2022
આક્ષેપ: AAP નેતા સાગઠિયાએ કહ્યું: ‘CM આવ્યા એટલે CP અને મ્યુનિ.કમિશનરે પોલીસ-બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે’

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • AAP Leader Sagthiya Said: “CM Has Come, So CP And Municipal Commissioner Have Put Me Under Police Surveillance And Detained Me.”

રાજકોટ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આક્ષેપ: AAP નેતા સાગઠિયાએ કહ્યું: ‘CM આવ્યા એટલે CP અને મ્યુનિ.કમિશનરે પોલીસ-બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે’

AAP નેતા વશરામ સાગઠિયા.

  • સરકાર લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો જાહેર કર્યો

આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે આપ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે, CM આવ્યા એટલે ઇન્ચાર્જ CP ખુર્શીદ અહેમદ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પોલીસ બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘર બહાર પોલીસ બંદોબસ્ત મૂકી મને બહાર નીકળવાની મનાઈ ફરમાવ્યા છે. મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવાની મારી ઈચ્છા છે. એટલે સરકાર લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવી રહી છે. આ અંગે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

અમે મુખ્યમંત્રી સાથે ચર્ચાવિચારણા કરવા માગીએ છીએ: વિરોધપક્ષ
ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને CMOને લેખિતમાં જાણ CM પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી આજે 3:30 વાગ્યે મુખ્યમંત્રીએ વિરોધપક્ષને સમય આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published.